SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) રસીક વિરચિત સાખી–આગળ જઈને ઉચરે એ અજ્ઞાની એમ, અનંતજ્ઞાની જિન” તણું, પથ્થર મૂર્તિ કેમ. તીર્થકર વિચરે ગુણ ખાણ, પુદ્ગલ દેહ ધરે જગનાણી, દેહ રહિત પ્રભુ થાય વરે જે સમયે શિવ નારી-કરે છે. ૮ સાખી-અરૂપી ગુણ આતમ તણ, દેહ વિના ન પૂજાય, સાવરણમાં જિન તનુ, પૂજે સુરનર રાય. એમજિનબિંબાવવિધ મુદ્દગળના મણિ માણેક વળી મુક્તાફળના હેમ રજત પાષાણ કાષ્ટને અવર વસ્તુ સારી-કરે છે. ૯ સાખી–ગાસન મુદ્રાકૃતિ, વળી કાઉસગ્ગ ધ્યાન, સુચી દ્રવ્યથી તે રચી, મૂર્તિ જિન ગુણ ખાણું. જિન પડિમા જિન સરખી દીપે, સમદષ્ટિ ભવિ જન મન છીએ, સાધક સાધ્ય વીકી સાધે પંચમ ગતિ પ્યારી-કરે છે. ૧૦ સાખી-નારી ચિત્ર નિહાળતા, કામી મન ડોલાય, તિમ પ્રભુ મૂર્તિ દેખતા, ભવિ જન મન હર્ષાય. નારી નેહ નરકમાં સ્થાપે, પ્રભુપર પ્રેમ પરમ પદ આપે, જડ નારીનું ચિત્ર કરે તે મૂર્તિ કરનારી-કરે છે૧૧ સાખી-પંચમ કાળે પ્રાણીને, આગમ પડિમા દેય, ભવ સાયરથી તારવા, પ્રવહણ સરીખા જોય. આગમ માને સ્થાનકવાસી, એ પણ છે પુદગળને રાશી, કાગળને કાજળની એ સહુ કીધી તૈયારી કરે છે. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035310
Book TitleVis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Original Sutra AuthorN/A
AuthorNitivijay
PublisherBhogilal Dholshaji Zaveri
Publication Year1925
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy