________________
જીવના પ્રતિપાળરે છે ૧ રામવિજય ગુરૂ ચરણ કરણ ભર્યો, જ્ઞાન ભણ્યા નિજ મતિ અનુસારરે, લઘુવયમાં મતિ શ્રત બહુ પામીઆ, ચકીત બને શ્રોતા હદપારરે, રામ છે છે જિનવર ભાષિત ગહન વિષય તણુ, સ્પષ્ટ વિવેચન કરતા આસરે, વાણી બેલે અમૃત સારીખી, જ્યા નહિ શંકાને અવકાશરે, રામ છે ૩ સજની પરમ મહદય આપણે, જંગમ સુરતરૂ મળીઓ આજરે, અણધાર્યો રવિ ઉગે કનકને, સહેજે સરશે સઘળા કાજ રે, રામ. ૪ હાટક થાળ ભરી મણિ મેતીએ, કરમા લઈ ચાલે ગુરૂ પાસરે, રસીક ઉમંગે ગુરૂને વધાવીએ,જેથી લહીએ લીલ વિલાસરે, રામ પા
આભાર
આ પૂજા છપાવવા સારૂ શ્રીમાન નિતિવિજયજી મહારાજના શિષ્ય શ્રી સિદ્ધિવિજયજી સાહેબના ઉપદેશથી જે જે ગૃહસ્થોએ ઉદાર મદદ આપી છે તેમને અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે.
લી. પ્રકાશક
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com