________________
પન્યાસજી મહારાજ શ્રી પ્રેમવિજયજીની ગુ હળી. મારૂ સાજન દેખીને વેવઇ બી ગયા. એ દેશી.
જીરે શાસન રક્ષક સાહીત્રા, જીરે પ્રેમવિજય પન્યાસરે ગુરૂ સાંભળેા, જીરે રામવિજય શિષ્ય આપના, ઉપદેશ દિવાકર ખાસરે-ગુરૂ ૫ ૧ ૫ વાલા રાજનગરમાં પધારીને, કવિ જનને ઉપગારરે-ગુરૂ સાંભળે, ઉંડા આગમ ભાવ પ્રકાશીને, હર્યા મિચ્છામત અધકારરે–ગુરૂ ॥ ૨ ॥ કાંઇ વિવિધ વિષય સમજાવતા, અધી શંકા હરે તત્કાળરે– ગુરૂ સાંભળે, રૂડા પ્રશ્નોત્તર બહુ પ્રેમથી, વદે મધુર વચન સુરસાળરે—ગુરૂ ॥ ૩ ॥ અમે શીશી તે વાત ઉચ્ચારીયે, વળી શું કરીએ ગુણુ ગાનરે-ગુરૂ સાંભળે, આવા જોગ હવે ફી કયાં મળે, એવુ તનમાંહે લાગ્યુ તાનરે-ગુરૂ ૫ ૪ ૫ હવે ચામાસુ પૂરણ થસે, રહ્યા દિન ગણ્યા દશ ખારરે–ગુરૂ સાંભળેા, મને ક્ષણ ક્ષણ એ દુ:ખ સાંભરે, કરી જાશે ગુરૂજી વિહારરે-ગુરૂ ॥ ૫ ॥ તમે પરમ દયાળ કૃપા કરી, મુનિવર ગુણના ભંડારરે–ગુરૂ સાંભળેા, વહેલા આ સ્થળ પુનઃ પધારજો,કરે રસીક અરજ ધરી પ્યારરેગુરૂ ૫ ૬ u
શ્રી રાખવિજયજી મહારાજની ગુડળી. ફુલના ચેાસર પ્રભુજીને શીર ચઢે, એ દેશી.
ધન્ય ધન્ય મુનિવર દેશના અતિ ભલી, આપી અમને કીધા ન્હાલરે, આગમ તત્વા અજમ રસ મેળવી, એટલે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com