SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામવિજયજી મહારાજની ગુહળી આજ ગઇ મન કેરી શકા. એ દેશી. રામવિજય ગુરૂ શાસન દીવા, પ્રગટયા અમપુર આજેરે, મિથ્યામત અધાર હઠાવા, આગમ જ્યાતજી છાજેરે, રામવિજય ॥ ૧ ॥ શાસનદ્રોહી કુમત વાદીઓ, દુષમ કાળે પામ્યારે, છિન્ન ભિન્ન કરે જિનમત શ્રેણી, રક્ષક મુનિવર થાક્યારે, રામવિજય ॥ ૨ ॥ સભ્યષ્ટિ ધરાગી જન, મનમા બહુ મુઝાયારે, શ્રી જિન માર્ગ વિષે ચળ ચિત્તા, થઇને કઇક સાયારે, રામવિજય, ૫ ૩ ૫ કંઇક સાધુઓ જિનમત નામે, મિથ્યામત ઉપદેશેરે, ગાંધી વચન પર ઘેલા થઇને, આગમ વયણને રે'સેરે, રામવિજય, ॥ ૪ ॥ જિનમત દૃઢ અનુરાગી સાધુ, કેઇક માન આચરતારે, જિનશાસન ડાળાતુ દેખી, ગુરૂ દિલ દાઝને ધરતારે, રામવિજય, ॥ ૫ ॥ મિથ્યામતિ કુતર્ક વાદીએ, દમદાટી બહુ દેતારે, નામ જૈનને વેષ વિડંખક, સઘળા સામીલ રહેતારે, રામવિજય. ॥૬॥ વિતરાગના ધર્મ પ્રભાવક, પાપી થકી નવ ડરતારે, શાસ્ત્ર વચન અનુસારે જનને, બેષ અનુપમ કરતારે, રામવિજય. ॥ ૭॥ નુજ સમય બહુ મુશ્કેલીમાં, પણુ અંતે ગુરૂ ફાવ્યારે, રસીક જનાને મેધ દઇને, મૂળ મારગમાં લાવ્યારે, રામવિજય. ॥ ૮॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035310
Book TitleVis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Original Sutra AuthorN/A
AuthorNitivijay
PublisherBhogilal Dholshaji Zaveri
Publication Year1925
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy