________________
( ૧૨ )
શ્રીમાન નિતિવિજયજી કૃત,
ત્રિભૂવન એક મંગલ રૂપી, જય તુ શીવપુર સાથ ! વિચણુ વદારે ભુજગદેવ જિષ્ણુદા, દુરિત નિકદારે ભુજંગ જિન પ્રમતા ! એ આંકણી. ૧૫ જય ચેાગીશ્વર સેવીત પકજ, જય ઇંદ્રિય ગજ સિંહૈ, જય દુરજય નીરજીત કંદ, જય તું અકલ અખિહુ ! ૨ ભ॰ !! જય વિ કમલ વિકાસક દીનકર, જય સુરનર નત પાય, જય. મન વાંછિત પૂરણ સુરવિ, જય તું અમલ અમાય । ભ૦ ૩૫ જય પારંગત જય નિ:કલકી, જય સ્યાદ્વાદ સ્વરૂપી, જય ગુણ રહીત ગુણાકર સ્વામી, જય અશરીર અરૂપી ॥ ભ૦ ૪૫ જય ગત રાગ દ્વેષ ગત વેદ, જય ગત રાગ ને શ્વેગ, જય ગત માન મત્સર રતિ અતિ, જય ગત ભાગ વિયાગ ૫ ભ૦ ૫ ॥ જય સર્વજ્ઞ અને સદર્શિ, જય તું ચરણુ અનંત, જય અપુનર્ભવ જય જપ નિરૂપમ, જય ભગવંત ભદ્રંત ! ભ॰ ૬ ના જય જગ મધ્રુવ જય જંગ રક્ષક, જચ નિરીહ નિ:સ ંગ, જય શાસ્વત સુખ અન્યા ખાધક, જય નિજ આતમ રંગ ॥ ભ૦ ૭ ॥ જય ગુણ અનંત અલ્પ મુજ બુદ્ધિ, જય જીનવર કિમ કહીએ, બુદ્ધિ વિજય નિત્ય ધ્યાને ધ્યાતાં, પરમાનદ પદ લડીએ ! ભ૦ ૮ ॥ ઇતિ !
मंत्र ॐ हँी श्री परम पुरुषाय परमात्मने अनंतानंत ज्ञान शक्तये जन्मजरामृत्यु निवारणाय श्रीमते भुजंग जिनवराय धम्मदिकं यजामहे स्वाहा ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com