________________
વીથ વિહરમાન જિન પૂજા.
॥ અથ શ્રી ઇશ્વરજિન પુજા. ૧૫ મી. ॥ . દુહા | ક્રુતિસેન મહિપતિ ભલે, માત જસાદાનંદ, ચંદ્રાંતિ ઈશ્વર પ્રભુ, દ્રીપે તેજ દીણું દ ગુણુ અનંત જિનવર તણા, દયા કુશળ ભંડાર, જ્ઞાન દાન દાતા ભણી, હું પ્રણમું સુખકાર.
ઢાળ, ત્રિશલાનંદન ચંદન શીત. એ દેશી. ઈશ્વર જિનવર પરમ આધાર, કર્મ કલકના ટાલણુ હાર, સ્વામી સેવીયે ! આતમ ગુણુ અનુભવથી મેલાપ, દ્રવ્ય સેવન તે ભાવ આલાપ, સ્વા॰ ૧ । ભાવ અભેદ થવાની હામ, પરભાવે નહિ સાધન કામ, સ્વા૦ ૫ નઇંગમ પ્રભુતા અંશથી આંખ, સંગ્રહુ નય સત્તા અવલંબ, સ્ત્રા૦ ૨ ! દ્રવ્યાક્રિક વ્યવહારે બુદ્ધ, રૂ સૂત્રે પરિણામ વિશુદ્ધ, સ્વા! શબ્દ શુકલ ધ્યાને આરાહ, સભીરૂડ ગુણુ દશમે અમેહ, સ્વામી ૩ ॥ એવભૂત શુદ્ધ ધર્મ વિશેષ, ભાવ સયાગી અયાગી શૈલેશ, સ્વા॰ ॥ અંત મધ્ય ગુરુ ઠાણે શક્ત, સાધનતાએ નિજ ગુણુ વક્ત, સ્વા૦ ૪ ! આતમ ભાવે અનતર વર્ગ, દ્રવ્યથી ભાવ સેવન નીસ, સ્વા૦ ૫ ઇશ્વર સેવા તાન, બુદ્ધિ વિજય નિત્ય પામે જ્ઞાન, સ્વા૦ ૫ ॥ ઇતિ ! મંત્ર- હૈં? શ્રી વમ પુષાય પરમાત્મને અનંતાનંત ज्ञान शक्तये जन्मजरामृत्यु निवारणाय श्रीमते इश्वर जिनवराब जलादिकं यजामहे स्वाहा ॥
તન્મય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
( ૧૯ )
૧
૨
www.umaragyanbhandar.com