________________
વીશ વિહરમાન જિન પૂજા.
(૧૭)
ખતા, સાળા નીજ પરિણતી ભાવે ગુણ અનંત ગખતા, સામા પ્રભુ આણંદકારી ગુણ ગુણ ધારી લેખતા, સા૩ ગુણ સહજ કુમારે જાણે મારો આતમ, સાળા ઉલ્લસી ઓસરીઓ છાંડી અવર તણું તમા, સારા છે તુજ ચરણે વલગ્યો નવી રહુ અલગ તુજથી, સારા છે તે હવે રાખો અંતર ભાખ્યા મુજથી, સારા છે ૪ કે પ્રભુ મુદ્રા યોગે ધ્યાન અભેગે રૂચી વધે, સારા છે તે રૂચી અનુજાઈ વીર્ય ચરણ ધારા સધ, સા બુદ્ધિ વિજય નિત્ય જાણી ભાવે સેવા જે કરે, સારા છે તે નીજ ગુણ કામી આતમરામી નીસ્તરે, સારા છે પ . ઈતિ છે
મંત્ર-% $ી શ્રી પરમ પુજય પરમાત્મને અનંતાનંત शान शक्तये जन्मजरामृत्यु निवारणाय श्रीमते चंद्रबाहु जिन वराय जलादिकम् यजा महे स्वाहा ॥ છે અથ શ્રી ભુજંગ જિન પૂજા ૧૪ મી.
| | દુહા છે મહાબલ મહીમા સરવરે, વિમલ મરાલ સમાન, પદ સરેજ લંછન ભલે, જિન વિચરે પરધાન. ૧
સમવસરણ સિંહાસને, દ્વાદશ પર્ષદ માંહ્ય, * શ્રી ભુજંગ જિન દીપ, પૂજે ભવિક ઉહ. ૨ ઢાળ. લવિયણ વંદેરે સુરીશ્વર વચ્છરાયા. એ દેશી
જય પરમેશ્વર જગદાનંદન, જય જગ વલ્લભનાથ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com