SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) શ્રીમાન નિતિવિજયજી કૃત. મંત્ર ।।—ૐ ૐ↑ શ્રીપદ્મપુરુષાય પરમાત્મને અનંતાનંત ज्ञान शक्तये जन्मजरामृत्यु निवारणाय श्रीमते चंद्रानन जिनवराय जलादिकम् यजामहे स्वाहा || ॥ અથ શ્રી ચંદ્રબાહુ જિનપૂજા ૧૩ મી. . દુહા . ભૂપતિ દેવા નદને, મહુશ્રી રેણુંકા ખ્યાત, પદ્માંક્તિ શુભ વાસરે, જનમ્યા કનક સ્યું ગાત. શ્યાદ્ વાદ ભાવે કરી, ચઉ વિદુ ધર્મ કહુ ત, ચંદ્ર બાહુજિન પુજીએ, જીમ પામેા મન ખત. ા ઢાળ તેરમી u ! રાગ માઢ દીપચંદી, u ૧ ૨ ચંદ્રખાતુ સ્વામી ગુણ મણી ખાણી તું ઘણી, સાહેબા તુજ ગુણ ગણું ગાઉ અવર ન ધ્યાવુ નિર્ગુણી, સાના પ્રભુ સુરતરૂ સરીખા પરખ્યા છમ ચિંતામણી, સાળા મન વાંછિત દાતા કિર્તિ વિખ્યાતા તુમ તણી, સા॰ ॥ ૧ ॥ પ્રભુ દીઠા મીઠા પરમ સમાધી રસે ભર્યો, સા૦ ૫ તિથૅ ભાસ્યા આતમ સ્વરૂપ અનાદીના વિસર્પી, સા॰ ! સમગ્ર વિભાવ ઉપાધિ થકી મન આસો, સા૦ ૫ હવે સત્તા સાધન મા ભણી હું સચર્ચા, સા૦ ૨ ૫ પ્રભુ જાણુગ રીતે સ જગતને દેખતા, સાા પર પરિણતી ભાવ દ્વેષ પણે વે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035310
Book TitleVis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Original Sutra AuthorN/A
AuthorNitivijay
PublisherBhogilal Dholshaji Zaveri
Publication Year1925
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy