________________
વીશવિહરમાન જિન પૂજા
( ૧૧
દુધ, ભવ દુ:ખ વિ ફ્રે ટલેરે, પીતાં સમકીત શુદ્ધ હા નિજી ॥ તે.૪ા જીરણ હોય મુજ દેહડીરે, પ્રીત ન જીરણુ જોય, વાઘા વિષ્ણુસે જરકસીરે, સાનું શ્યામ ન હાય હા જિના તે. ૫ સ ંદેશા કુણુ પાંચવેરે, કાગળ દેવું કાણુ હાથ, બુદ્ધિવિજય નિત્ય જાણજોરે, ચિત્ત તુમારી સાથ હૈ। જિનજી ા તે. ૬ ॥ ઇતિ !
મંત્ર—1 શ્રી મ પુય પરમાત્મને અનંતાનંત ज्ञान शक्तये जन्मजरामृत्युनिवारणाय श्रीमते अनंतवीर्य जिनवराय जलादिकं यजामहे स्वाहा ||
।। અથ શ્રી સુર પ્રભ જિન પૂજા ૯ મી. II ॥ દુહા. .
વિજય મહિપતી નીપન્યા, વિજયાવતી સુનંદ, વાજી લછન સેાહતા, વિચરે શ્રી જિનચંદ સૂર તેજ સમ સુર પ્રભુ, પરિસહુ સેને શૂર, સ્થિર ચિત્તે પ્રભુ સેવતાં, પામે પુન્ય પડુર. ઢાળ હો મન માન્યા માહનજી. એ દેશી. મુનિ મન મદિરને દીવારે, હા મન માન્યા સાહેબજી, શ્રી સુર પ્રભ જિન ચિરંજીવારે, હા॰ સમતા ચારિત્રને નીવા ૐ, હા॰ જ્ઞાન દરીશન અમૃત પીવારે, હા॰ ૧ ॥ હિંસા મનુબંધ હેતુ સરૂપરે, ॰ દેવ ત્રિવિધ હિસંકપરે, હા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૧.