________________
( ૧૦ ) શ્રીમાન નિતિવિજયજી કૃત. ધર મેઘ સોહામણુંરે, ત્રીપદી લહે સલીલ સનર, સંયત ક્ષેત્રમાં વરસતારે, નિત્ય સંપત્તિ પુન્ય પડુર, છે સ્વામી ૬ ઈતિ
મંત્ર–$ શ્રી પરમ પુરુષાર પરમને અનંતાનંત ज्ञान शक्तये जन्मजरामृत्युनिवारणाय श्रीमते रुषभाननजिनवराय जलादिकं यजामहे स्वाहा। | અથ શ્રી અનંતવિય જિન પૂજા ૮મીમાં
! દુહા, છે મેઘ નારેશ્વર મંગલા, નંદન પદ માતંગ, નીજ ભાવે વરતે સદા, કેવલ કમલા રંગ. નિત્યાદિક ભાવે રમે, અનંતવીર્ય જિનદેવ, કુસુમાદિકથી પૂજતાં, વંછીત ફલ સુખ હેવ. ૨. ઢાળ. ભક્તિ સુધારસ ઘાનેરે. એ દેશી.
અનંત વીર્ય જિન વંદનારે, દીન પ્રતે સેસ વાર, ધર્મ લાભ ઘો સાહિબારે, મેહત વધારણ હાર હો જીનછ . તેજે તરણીથી વડેરે, દેય શીખાને દીવડે, અનંતવીર્ય જિન ભાણ. ૧. એ અતિ દુર્બલ મન માહjરે, તેપણુ રાખું તેય, મેટો મન પ્રભુ તમ તારે, કેમ નવી રાખ મેય હો જિન તેરા મેહમાયાદિ વશ પારે, આતમ આપ ન બુઝ, દરપણે નિજ પ્રતિ બિબથીરે, કુકડ પેરે કરે ન્યુઝ હો જિન તે. ૩ પ્રભુની વાણુ સુર ગવિરે, અનુપમ અમૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com