________________
વીશ વિહરમાન જિન પૂજા.
( ૯ )
૨.
॥ અથ શ્રી રૂષભાનન જિન પૂજા ૭મી. ॥ ॥ દુહા. . કિર્તિ નૃપ કુલ તીલક સમ, વીરસેનાના નંદ, મૃગપતિ લછન શાભતા, કનક દેહ જગ ચદ. ક્ષાયક ભાવ વિરાજતા, કમ કલુષતા દુર, રૂષભાનન જિન સેવતાં, ઊપજે અનુપમ તુર. ઢાળ, અનીહારે વહાલા વસે વિમલાચળેરે. એ દેશી. અનીહારે શ્રી રૂષભાનન જગ વિભુરે,સ્યાદવાદના ભાષણહાર, પુરવ ધાતકી ખડે જગ ધણીરે, વવિજય સુશીમા સાર, સ્વામી વસે મહા વિદેહમાંરે. ॥ ૧॥ એ આંકણી. અનીહાંરે રાજ્ય રિદ્ધિ રમણિ સહુ તજીરે, સયમ શ્રી વરી શુલવાન, ક્ષપક શ્રેણિ શુભ ધ્યાને ચઢીરે, પ્રભુ પામ્યા કેવળજ્ઞાન । સ્વા૦ ૨ ૫ અનીહાંરે દોષ અઢાર રહિત પ્રભુરે, ચાર મુળ અતિશય ધાર, ઓગણીસ કૃત દેવ જાણીચેરે, કર્મ ક્ષયથી હાયે અગીઆર ! સ્વામી ૩ ૫ અનીહાંરે પુહવી મંડલ વિહરતારે, રાગ રહીત ને ગુણુ ગ ંભીર, સ્વામો અભીનવા સાયરૂ, સમતા રસ નિલ નીર. ॥
૨૫
સ્વામી ૪૫ અનિહાંરે દેશના અમૃત લહરી અતી ઘણીરે, કાંઈ ચેાજન વાણી તે ગાજ, ક્ષમાદિક ની બહુ મલીરે; ભવી જલ જંતુ હિત કાજ. ૫ સ્વામી ૫ ૫ અનીહાંરે ગણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૧.