________________
~
~
~
( ૮) શ્રીમાન નિતિવિજયજી કૃત,
આત્મબોધને હેતુ એ, સ્વયંપ્રભુ જિન ભૂપ, ભાવ ધરી દ્રવ્ય પૂજન, શીવ સુખ લહે અનુપ. ૨.
ઢાળ, આચારજ ત્રીજે પદે. એ દેશી.
સ્વામી સ્વયંપ્રભુ દેશના, સુણે ત્યાગી સર્વ જંજાળરે, પામી નર ભવ દહીલ, મત ખોવો આળ પંપાળરે સ્વામી સ્વયંપ્રભુ દેશના ૧છે એ આંકણી. જીવ અનાદી અનંત છે, કમેં સંયુક્ત પ્રવાહરે, ચારિત્ર શ્રત દેય ભેદથી, ધર્મ પર ખીજે ત્રણ રાહરે છે સ્વા ૨ એક કસ ને બીજે છેદથી, તાપ કનક કસોટીએ દારે, જીહાં સાવદ્ય નિષેધ છે, રાગ આદિ નહિ શુભ ધ્યાનરે છે સ્વા. ૩ | જીહાં સંયમ અપ્રમત્તતા, લીયે આહારાદિક સવિ શુદ્ધ, છેદ શુદ્ધ તે ધર્મ છે, એણે પેરે ભાષે સ્વયં બુદ્ધરે છે ૪. સ્વા જીવ અનાદિ અનંત છે, અસ્તી નાસ્તી તે વિચારેરે, તાપ ધર્મ તે જાણીએ, એલખે આતમ નિરધાર છે સ્વા. ૫ મિથ્યાત્વાદિક બંધના, હેતુ કરી બાંધે કર્મ, સમ્યકત્વાહિક ભાવથી, ક્ષય કરી લહે શીવ શર્મરે છે સ્વા૬ એણું પેરે ધર્મને આદરે, જે પાલે ધન્ય નર તેહરે, બુદ્ધિવિજય નિત્ય ધ્યાનથી, જ્ઞાન મહાદય ગેહરે છે સ્વા. ૭ ઇતિ છે
મંત્ર– Bી શ્રી પરમ પુરુષાર પરમાત્માને અનંતાનંત ज्ञान शक्तये जन्मजरामृत्युनिवारणाय श्रीमते स्वयंभ जिनवराय जलादिकं यजामहे स्वाहा॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com