________________
( ૧૨ ) શ્રીમાન નિતિવિજયજી કૃત, નીકલંકી અનંતી આથરે, હા, નિજ બિરૂદ સંભારી નાથ રે, હો રે છે પ્રભુ આલંબન શુભ રાજરે, હો ઊપાદાન સમારૂ આજરે, હા, પરમાતમ પુરણાનંદરે, હેવળી શાશ્વત ચરણને કંદરે, હ૦ ૩ નિક્ષેપા ચાર તે માનુરે, હ૦ નય સાતને ભંગ પ્રમાણુરે, હા, ઉદયાચલ આશય શુદ્ધરે, હો ઉગ્યો સુર પ્રભ સ્વયં બુદ્ધરે, હો ૪ ૫ કઈ મૈત્રી પ્રમોદ મન ધારીરે, હે કરૂણા મધ્યસ્થ વિચારીરે, હો તુજ દરશન માનું ધન્યરે, હા, જડ ચેતન ભિન્ન ભિન્નરે; હ૦ ૫ | કઈ તાર્યા સંસાર સેતીરે, હા અમને પણ આશા એતીરેહે શ્રદ્ધા સંવેગે ભરીએરે, હો બુદ્ધિ નિત્ય પદ અનુસરીએ, હે ૬ ઈતિ છે
મંત્ર– Bી શ્રી મયુરભાઇ પરમાત્માને અનંતાનંત ज्ञान शक्तये जन्मजरामृत्युनिवारणाय श्रीमते सुरप्रभ जिनवराय जलादिकम् यजामहे स्वाहा ॥ છે અથ શ્રી વિશાલ જિન પૂજા, ૧૦મી .
આ છે દુહા ભદ્રાદરિ કેસરી ભયે, નાગ ભૂપ સંજોગ, રાજ રમણ સહ છાંડીને, લીનો સાધ સંગ. ૧. પૂરણ સાધના કરી, પાપે પૂર્ણાનંદ, જિન વિશાલ પદ પૂજતાં, લહીએ પરમાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com