________________
-
-
વીશ વિહરમાન જિન પૂજા, ૪ છે ચોત્રીસ અતિશય શોભતારે હાં, સાહેબ જગ સુલતાન, વાળ જ્ઞાન દર્શન સુખ વીર્યની હાં, રિદ્ધિ અનંત નિધાન. વાવ ૫ છે એહવા પ્રભુની સેવનારે હાં, બહિરાતમ
ત્યાગવાન, વા૦ બુદ્ધિ નિત્ય સુમતિ કહેરે હાં, આપ સમકિતદાન. વા૦ ૬ ઈતિ છે
મંત્ર–»ëી શ્રી પરમ પુરુષ પરમાત્મને અનંતાનંત જ્ઞાન शक्तये जन्मजरामृत्यु निवारणाय श्रीमते बाहु जिनवराय जलादिकम् यजामहे स्वाहा ॥ છે અથ શ્રી સુબાહુ જિનપૂજા. ૪ થી ૫
દુહા ! ભૂપ નીસઢ વિનિતાપુરી, ભૂનંદાને નંદ, પદતલ કપી લંછન જસુ, સેવે સુરનર વૃદ. ૧ પુરણાનંદ સ્વરૂપમેં, સુબાહુ જિનરાજ,
વસ્તુ તત્વ ઓળખાણથી, આપે ચરણ જહાઝ. ૨ દ્વાળ હારે મારે ઠામ ધરમના સાડા પચવીસ
દેશ જે. એ રાગ. હાંરે મારે સુબાહ જિસંદર્યું લાગે ધર્મ સનેહ જે, પૂરણ પુજે મળીઆ આશય શુદ્ધથીરે લોલ, હાં. છાંડી મિથ્યા દુર્જય નિંદ પ્રમાદ જે, નાડી ભુલ અનાદિ સમ્યક
બુદ્ધથી રે લોલ. ૧ હાં. સહેજે પ્રગટ નિજ પ્રભાવ વિવેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com