________________
(૬)
શ્રીમાન નિતિવિજયજી કૃત.
જો, અંતર આતમ સાથે સાધન ઈષ્ટતારે લાંલ, હાં. ત્યાગી પર પરિણતી રસ રમણની રીઝો, જાગી આતમ અનુભવ સ્વાદની મીષ્ટતારે લાલ. ૨ હાં. સેહેજે છુટી આશ્રય ચાલ અનાદિ જો, જાલમ પ્રગટી સંવર ભાંવની સીતારેલાલ, હાં. અંધ હેતુ જે પાપસ્થાન અઢાર જો, તે પણ પામ્યા નીરા સાચ ગરિષ્ઠતારે લેાલ. ૩ હાં. શુદ્ધ સ્વરૂપે વલગ્યા ગુણુ ઉપયાગ જો, તેથી પામ્યા ધ્યાયક ધ્યેય સમસ્તતારે લેાલ, હાં પરમાતમ પૂજાનુ એ લ જાજો, ચંદ્રવદન જિન ચાથા પ્રભુની સરલતારે લાલ. ૪ હાં. જગ સુખદાયક જંગમ સુર તરૂ શાખ જો, સેવકને લ આપે! સમાધિલય વરેરે લાલ, જે અતિ દુસ્તર જલધિ સમેા સંસારો, બુદ્ધિ વિજય નિત્ય ગેાપદ્મ સમ તેડ્ડીજ કરેરે લેાલ. ૫ હાં. ઇતિ
મંત્ર ॥ ૐ હૈં? શ્રી પદ્મપુરુષાય પરમાત્મને અનંતાનંત ज्ञान शक्तये जन्मजरामृत्युनिवारणाय श्रीमते सुबाहु जिनवराय जलादिकं यजामहे स्वाहा ॥
।। અથ શ્રી સુજાતજિન પૂજા ૫ મી ॥ ॥ દુહા . દેવસેનથી નીપન્યા, દેવસેનાના પુત,
ભાનુ લઇન રાજતે, ત્રીભુવન પતિ અમૃત. ધ્યેય સ્વરૂપ યાગીશ્વરૂ, અલખ અરૂપી રૂપ,
શ્રી સુજાત જિન પૂજતાં, પામે નિજગુણ ભ્રુપ. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૧