SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૪). શ્રીમાન નિતિવિજયજી કૃત, નયથી અનાદીનો, એવંભુત નયે આદ્ય સનેહી, બુદ્ધિ વિજય નિત્ય ધ્યાનથી, નિજ ગુણ સમતા જાવ સનેહી. ૬ શ્રી ઈતિ મંત્ર-% $ ૫ પુષણ પરમભિ ગનંતાનંત જ્ઞાન शक्तये जन्म जरा मृत्यु निवारणाय श्रीमते युगमंधर जिनवराय जलादिकम् यजा महे स्वाहा॥ છે અથ શ્રી બાહજિન પૂજા ૩ જી. દુહા, પુરિ સુસિમા સુઝિવ પીતા, વિજયા રાણી નંદ, તેજે જલહળ દીપ, વિચરે ત્રિભૂવન ઇંદ. જ્ઞાની પણ વચને કરી, કહી ન શકે જસ પાર, આતમ અનુભવશું લહે, ચિદાનંદ વિસ્તાર. ૨ હા, તોરણથી રથ શેરીરે હાં. એ દેશી. બહુ જિણુંદ કૃપામઈરે હાં, ચંદન શીતલ વાણ, વારી મોરા. સાહિબા; દેવ દાનવ વિદ્યાધરા રે હાં, સેવે જેડી પાણુ, વાટ ૧ એ શુદ્ધાત્તમ બળ મોગરેરે હાં, મેહ મદન કરી ઘાત, વારા રાજ લીયે પ્રભુ આપને રે હાં, પરમાનંદ વિખ્યાત, વાવ ૨ છે ધર્મચકી વિચરે જહાંરે હાં, કનક કમલ ઠવે પાય, વાએયણ સવા સે મંડલે રે હાં, રેગાદિક નવી થાય. વા. ૩ છે ચરણ નૃપતિની નંદનીરે હાં, કેવલ કમલા નાર, બા વિતરાગતા મહેલમાંરે હાં, વલસે જગત્રાયાધાર, વાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035310
Book TitleVis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Original Sutra AuthorN/A
AuthorNitivijay
PublisherBhogilal Dholshaji Zaveri
Publication Year1925
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy