SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વીશ વિહરમાન જિન પૂજા. (૩) I અથ શ્રી યુગમંધર જિન પૂજા ૨ જી. દુહા છે વપ્ર વિજય વિજયાપૂરી, સૂવડ નરપતિ નંદ, માત સુતારા જનમીઓ, પૂરણ પુનમચંદ. ૧ ઘાતી કર્મને ક્ષય કરી, જ્ઞાન દર્શન ઘન ભેગ, યુગમંધર જિન પૂજીએ, શુચિકર ત્રિકરણ જેગ. ૨ હાળી. સંભવ જિન અવધારીએ. એ દેશી. સાહેબ સાંભળે વિનતિ, એલંભે અરદાસ સનેહી, હેજે હસીય બેલાવતાં, કરશુ ગુણ ગણુ વાસ. સનેહી. શ્રી યુગમધર જિન સુણે. ૧ છે એ આંકણું છે તારક નામ ધરાવતા, તમે તારો છે અનેક સનેહી, તે કિમ પ્રભુ હું વિસર્યો, દેજે સમક્તિ છેક સનેડી. શ્રી ૨ છે લેક સ્વભાવે દેખતા, એમ ન સરે મુજ કાજ સનેહી, દાસ સ્વભાવે જે ગણે, એટલે પામું રાજ સનેહી. શ્રી ૩ ને કરૂણું નિધિ કહીએ કીશું, જાણે મને ગત ભાવ સનેહી, ભેદ ભાવ મુકી પર, મુજફ્યુ રમો એક દાવ સનેહી. શ્રી ૪ સકલ પ્રદેશ શક્તિમેં, જ્ઞાન દર્શન સુખ વીર્ય સનેહી, ઉત્પાત વય ધ્રુવ અનુભવી, ઊપાદાન અતી ધીર્ય સનેહીં. શ્રી ૫ છે સંગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035310
Book TitleVis Viharman Jin Puja tatha Sattar Bhedi Puja
Original Sutra AuthorN/A
AuthorNitivijay
PublisherBhogilal Dholshaji Zaveri
Publication Year1925
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy