________________
wuwuwuwuuw
(૨) શ્રીમાન નિતિવિજયજી કૃત
દ્રવ્ય તે કારણ ભાવને, સીજભવ દ્રષ્ટાંત. ૬ નૃપશ્રેયાંશ કુલ દિનમણી, સત્યકી માતા જાય, રૂકમિણું રાણી નાહલે, લંછન વૃષભનું તાસ. ૭
ઢાળ. પ્રથમ પૂરવ દિસે. એ દેશી ધન્ય તું ધન્ય તે સ્વામી શ્રી મંધરૂ, ધન્ય તુજ શક્તિ વ્યક્તિ સનરી, કાર્ય કારણ દિશા સહેજ ઉપગારતા, શુદ્ધ એકત્વ પરિણમન પૂરી. ૧ ધન્ય છે નયરી પુંડરગણું સ્વ
પૂરી સમ બની, જીહાં જિનવર વિચરે સદાયે, વૃષભ લંછન મીષે બધી આપતા, આત્મ ખેત્રે પ્રગટે જાયે. ૨. ધન્ય છે શ્વામી ગુણ ઓલખી સાધી સાધક દશા, દર્શન શુદ્ધતા તેહ પામે, જ્ઞાન ચારિત્ર તપ વિર્ય ઉલ્લાસથી, કમ આપી વસે મુક્તિ ધામે. ૩. ધન્ય છે અદ્યપી ભાવ ત્રીકા
ના જાણુતા, તોપણ નિજ વિતક કહું એ, ભુલ્ય અભિમાનમેં જી પર ભાવમેં, વિષય કષાય આશ્રવ બએ. ૪. ધન્ય છે સંવર વહુ સુણી શ્રી મંધરૂ, જૈન દર્શન અહિ આશ તોએ, આશ નિજ પદ તણી સ્વામી અવલંબને, અનુપમ સુખ નિત્ય શાસ્વતાઓ. ૫ ધન્ય છે ઇતિ છે
મંત્ર– ૬ શ્રી પરમ પુરુષાથ પરમાત્માને અનંતાનંત જ્ઞાન शक्तये जन्म जरा मृत्यु निवारणाय श्रीमते सीमंधर जिनवराय जलादिकम् यजामहे स्वाहा ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com