SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વીરવિજયજી (૨૯) વિરહનું વર્ણન. વનિતાણું ચિત્ત વેધિયું રે, વંઠી સાંભળી વાત; વસાવશી થઈ વેગળી રે, વિષમી વજની ઘાત. ૧ વિરૂઈ વેળા વિયોગની રે, વેધથી ન ખમાય; વિજેગી વનમાં ફરે રે, પૃપાપાત કરાય. વિરૂઈ ૨ જિમ ચલેં ચલી બીહુ રે, ઉsણુ તુને કાળ; તૃષાવત વિલેતા રે, સહેતાં તાપની ઝાળ. વિરૂઈ. ૩ ઉદક વિના રજની ગઈ રે, પડિયે વાદળ ઠાર; કુશાગ્રે જળબિંદુઓ રે, દેખતાં તિણિવાર. વિરૂ. ૪ પ્રેમ વિયોગે દેય ચિંતવી રે, એક એકને કહે ત્યાંહી; તું પીતું પી કરતાં પડયું રે, પવને જળ રજમાંહી.વિરૂઈ૦૫ મરણ ગયા દેય નિરાશથી રે, એ નરનારી વિગ; ઇદ્ર રીસાણી મનાવતાં રે, જે છે બહુલા ભેગ. વિરૂઈ ૬ રાસના શ્રોતા કેવા હોવા જોઈએ ? તે સંબંધમાં ત્રીજા ખંડની શરૂઆતમાં કવિવર કહે છે કે – શ્રી શુભવિજયજી મુજ ગુરૂ, સુરગુરૂ સમ વિખ્યાત; સમરંતાં સુખ સંપજે, જપતાં અક્ષર સાત ૧ બીજો ખંડ અખંડ રસ, પૂરણું હુએ મનરંગ; ત્રીજો ખંડ કહું હવે, સુંદર શ્રોતા સંગ. ૨. જે શ્રોતાજન મંડળી, વકતા સમુખ દ; ચંદ્રથકી અમૃત ઝરે, કેરવ વન પરતક્ષ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy