SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે બધા એક જ વીતરાગ દેવના અનુયાયી છીએ. જે તમારે ભગવાન છે તેજ મારે પણ છે. આપણે બધા એક જ મહાપ્રભુના સેવકે છીએ.” આવું ઉદાર મન જ્યાં હોય, સત્ય ત પર જ જ્યાં પક્ષપાત હેય, વિશુદ્ધ આત્મકલ્યાણની જ જ્યાં મને દશા હોય ત્યાં ને વાડે બાંધવાને દંભ સેવાય જ કેમ ! આત્મ-શાની હદ પણ આજે વધુમાં વધુ ૧૪–સપ્તમ ગુણસ્થાન સુધી જ છે. તેમાં અધિકાંક્ષ ષષ્ઠ–જીવન છે, સપ્તમ-જીવન અલ્પ અંશે જ, પણ એ વિષેના કેઈના કેવલ યશ પ્રવાદ પર સટ્ટો ન ખેલાય. મુમુક્ષુ જીવ પર પ્રમોદ કે એ સારી વાત છે. પણ એના પરને ભક્તિરાગને અતિરેક વિવેક-ષ્ટિ પર પડદે નાંખનાર બની જાય છે એજ છેટું થાય છે. ભક્તિ કે પ્રેમ-ષ્ટિનું ઔચિત્ય વિવેક-ષ્ટિને આવૃત ન કરવામાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy