SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ. પજુસણ આવે ત્યારે જેનોનાં હદ આનંદથી ઉછળવા માંડે છે. તે દહાડે તેઓ સારાં સારાં કપડાં પહેરશે, ઘરેણાં–ગાંઠ લગાવશે, હરખતે ચહેરે દેરાસર અને વ્યાખ્યાને જશે, કદી પ્રતિકમણમાં નહિ જનારા પણ તે દહાડે પ્રતિક્રમણ કરવા જશે, સંવત્સરી પડિક્કમણામાં તે કેકજ બાકી રહેતું હશે. તે દિવસેમાં વરઘોડા નિકળશે, પૂજાઓ ભણાશે, પ્રભાવનાઓ થશે અને જમણ પણ ઉડશે. આ બધી ધૂમધામ પર્યુષણ પર્વના મહિમાને આભારી છે. નિર્દોષ આનદની સાથે ધાર્મિક ક્રિયા કરવાના એ દિવસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy