SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ એ જેનોના પવિત્રમાં પવિત્ર દિવસે ગણાય છે. એ દિવસમાં આત્મશુદ્ધિ કરવાનું ફરમાન છે. બારે મને હીને એ સ્વર્ગીય ગંગા આપણી વચ્ચે આવી ઉતરે છે. એમાં સ્નાન કરી આત્મશુદ્ધિ મેળવવાની છે એ ન કરાય તે એ “ગંગા”નું અપમાન છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. વરસે વરસે એ પર્વ-દેવ આપણી સામે આવીને ખડે થાય છે; અને, અહંનનું આદર્શ જીવન શ્રવણ કરીને અને “પ્રતિક્રમણ” જેવી મહતી ક્રિયામાં પ્રવેશ કરીને આત્મમલનું પ્રક્ષાલન કરવાને દિવ્ય સંદેશ આપણને સુણાવી જાય છે. એ સદેશને આજ લગી આપણે કેટલે ઝી છે? એને વિચાર કદી આવે છે વારૂ! આપણા વિચાર-પ્રદેશ અને વર્તન-વ્યવહારમાં આટઆટલાં પર્યુષણની કંઈ પણ દીપ્તિ પ્રવેશવા પામી છે કે? દિવસે દિવસે ઉજવળ થવાને બદલે વધુ કાળા તે નથી થતા જતા ને ? એક ઇંચ આગળ વધવાને બદલે પચાસ હાથ પાછળ તો નથી ખસતા જતા ને? આટઆટલાં પજુસણે વિતાવવા છતાં પણ આપણું અધઃપતન ન અટકે એ શું? કંઇ વિચાર આવે છે?ખૂબ સમજી રાખે કે પર્યુષણ પર્વનું મુખ્ય આરાધન હદયશુદ્ધિ સંપાદન કરવામાં છે. એ વગર કેરી ધામધુમથી તે કેને દાઢે વળે છે! ગારીયા-મવારે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18wrnatumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy