SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક પજુસણે વીતાવ્યાં, પણ હવે સમજીએ જાગૃત થઈ વિધિપુરસર પર્યુષણ ઉજવવાં જોઈએ છે. વિધિ તમને શું બતાવું ! તમે સ્વયં સમજી શકે છે કે, આજે જૈન સમાજનું બાહ્ય અને આ તર સ્વરૂપ કેવી વિકૃત દશામાં આવી ગયું છે. સમુચ્ચય દષ્ટિએ કહેવું પડે છે કે, પજુસણ ઉજવવા છતાંય એનત્વને વિકાશ ન થાય તે એ પજુસણ કેવાં? પૂજ- પ્રભાવનાઓ અને પ્રતિક્રમણે કરવાં છતાંય કછુઆની હાય ઠંધ ન પડે અને સમાજના રોગો નાબૂદ ન થાય, અને સાતમીવચ્છળ કરવા છતાં કેમની ભુખ ન ભાંગે તે પછી તેની કિસ્મત કેટલી ? આ બધું ઠંડે પેટે વિચારવાનું છે. બીજી કેમ તે આ વીસમી સદીનાં અનુકૂળ સાધનોને લાભ લઈ પોતાની ઉન્નતિ સાધતી જાય છે, ત્યારે જૈન કેમજ એક એવી કેમ છે કે જેનું દિવસે દિવસે પતન થઈ રહ્યું છે આ હું જ કહું છું એમ નથી, પણ દેશના રાજદ્વારી અને આગેવાન પુરૂ પણ જૈનોની આ કમબખ્તી જોઈ રહ્યા છે. હિન્દના નૂતન રાજબધારણની રૂપરેખા રજુ કરતો “ નેહરૂસમિતિ”ને જે રિપોર્ટ બહાર પડેલો છે તેમાં વસ્તી–સંખ્યા અને ચુંટણીના અધિકાર વિષેના એક પ્રકરણમાં ખુલ્લું જણાવેલું છે કે, આખા હિંદુસ્તાનમાં બીજી જાતિએ સંખ્યામાં દિવસે દિવસે વધતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy