________________
કવિએ તે એક એકથી ઉંચા થયા છે અને છે. સંસ્કૃત કાવ્ય–સાહિત્યમાં મહાકવિ “કાલિદાસ” વગેરેનું સ્થાન કેટલું ઊંચું છેઆજે “ટાગોર જેવાઓ પણ “કવિ” તરીકે કેટલું ઊંચું માન ધરાવે છે. લેખકો પણ મહાન કેટીના આજે પણ હયાત છે. કેઈ પુસ્તક સરસ અને સુન્દર લાગતાં, મૂળ
શાસન” સાથે સીધે સમ્બન્ધ મૂકી દઈને તે પુસ્તકના લેખકના અનુયાયી પિતાને કહેવરાવવા તૈયાર થવું, અગર તે લેખકના કહેવાતા નેખા
મિશન” ના દફતરમાં પોતાનું નામ નોંધાવવું એ હૃદયની નબળાઈ સિવાય બીજું શું ગણાય ! * આત્મ-દશા, પરમ વીતરાગ અને દેવ શ્રીમહાવીરના-શાસન-ભકત પૂર્વાચાર્ય–ષિ-મહર્ષિ– મહાત્માઓમાં કેટલે દરજજે હતી, એ પણ વિચારવું ઘટે. વિશ્વવિદ્યામહેદધિ હેમચન્દ્રાચાર્ય જેવા મહાપુરૂષ ધારત તે જુદુ મિશન, જુદે વાડો અવશ્ય સ્થાપી શકત. તેઓ સ્વતંત્ર સંપ્રદાય સ્થાપન કરી તેના “ઈશ્વર” તરીકે સ્વયં પૂજાવા સમર્થ હતા. પણ તેમને તે અનિષ્ટ હતું. તેઓ તે પરમ્પરાગત સનાતન “શાસન –માર્ગને જ પ્રકાશિત-પ્રફુલ્લિત કરવાની મને ભાવનાવાળા હતા. તેમના ભક્ત રાજામહારાજાઓને તેઓ સ્પષ્ટ જણાવતા કે “ તમે અને હુShree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com