________________
શ્રીવીર-વિહાર મીમાંસા (છહસ્થાવસ્થાની દૃષ્ટિએ વિચારણા)
ચરમ તીર્થકર શ્રીવીરપ્રભુ ગુજરાત-કાઠીઆવાડ અને મારવાડમાં પધાર્યા હતા એવી માન્યતા સદીઓ થયાં, આપણી જૈન સમાજમાં દઢીભૂત થયેલ છે. એથી બ્રાહ્મણવાડા આદિ તીર્થો તેમજ કેટલાંક સ્થળેના સંબંધમાં, આપણામાં ભિન્નભિન્ન વિચારે પ્રવર્તે છે.
શ્રીવીરપ્રભુના વિહાર-સ્થળ સંબંધી, તાત્વિક દષ્ટિએ યથાગ્ય વિચાર કરતાં, વસ્તુસ્થિતિ સ્વયમેવ પ્રગટ થઈ જાય તેમ છે; પણ એ દષ્ટિથી વિચાર કરવાને આપણામાં સામાન્યત: અભાવ છે. વળી વર્તમાનમાં બ્રાહણવાડા આદિ તીર્થને અંગે, દંતકથાઓને જ પુષ્ટિ મળતી જાય છે, જેથી ખરી સ્થિતિ અંધકારમાં જ રહેવા પામે છે. આથી જનતાને વર-વિહારનાં ખરાં અસલી સ્થાને સંબંધી, કંઇક માહિતી મળે અને બ્રાહ્મણવાડા આદિ સંબંધી પ્રવર્તમાન મંતવ્યોના સંબંધમાં, કંઈક માગસચન થાય એ ઈષ્ટ છે એમ માની, આ નિબંધ એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com