________________
(૧૩) બદલે “ રાજા' શબ્દ વપરાય છે. એમાં, કેશી ગણધરે મંદિરની પ્રતિષ્ઠા કરી હતી એમ પણ ઉમેરવામાં આવ્યું છે. લેખને લગતી કેટલીક હકીકતો તાં, તેમજ તેમાં ઉપર્યુક્ત તીર્થમાલાની અપેક્ષાએ, જનતાને આકર્ષક જે સુધારા વધારા થયા છે તે મંદિરની અર્વાચીનતા જ સૂચવે છે. લેખની નીચેના ભાગમાં, એક બાજુ જે શબ્દો છે તેને કંઈ અર્થ જ નથી. કે શું બંધાવ્યું કે કરાવ્યું છે તે ઉપરથી, નીકળી શકતું નથી. કેઈ દંપતીએ મંદિર બંધાવ્યું છે એવી માન્યતા પણ, ગ્ય પ્રમા
ને અભાવે કલ્પના માત્ર છે. પ્રમાણભૂત પ્રમાણે વિના, મુંડસ્થળનું મંદિર જીવિતસ્વામીનું મંદિર છે એમ ઘણા કહે છે પણ તે કેટલું બધું આશ્ચર્યકારી છે એ સો કેઈ આથી સમજી શકશે.
લાઢ દેશને ગુજરાતનો એક ભાગ માનનારાઓ શ્રી વીર પ્રભુ થાં અને પાંચમાં ચાતુર્માસ વચ્ચે શિરેાહી (મરૂભૂમિ આદિમાં આવ્યા હતા એમ કહે છે, લાઠને ગુજરાતને એક ભાગ માને છે એ યુક્ત નથી. લાહ દેશ બંગાળમાં આવેલ હતું. આથી એ ગુજરાતને એક ભાગ હોવાની માન્યતાજ બેટી છે. પ્રભુએ ચેાથું ચોમાસું પૃચંપામાં કર્યું હતું. તેમનું પાંચમું ચાતુર્માસ ભદીયામાં થયું હતું. જે વીરપ્રભુ લાટ દેશ અને મરૂભૂમિમાં આવ્યા હોય તે, પ્રભુને, "ચંપાથી સાવOી સુધીનું અંતર ન ગણીએ તે પણ, સાવચીથી શિરોહી અને શિહીથી ભદીયા સુધી એમ આશરે અઢ હજાર માઈલને વિહાર કરે પડ્યાનું માનવું પડે. સાવસ્થીથી શિરેહી અને શિહીથી ભરીયા સુધીનાં સીધાં અંતરોજ અનુક્રમે ૬૦૦ માઈલ અને ૯૦૦ માઈલ થાય છે. પ્રભુએ બે અઢી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com