SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થાશ્રમ. થાય છે. કારણ અને કાર્ય ! કારણને સુધારી કાર્ય સિદ્ધ કરવું હજુ પણ અમારા હાથમાં છે. ડાર્વિન કહે છે કે – "Man sees with scrupulous care the character and pedigree of his horse, cattle and dogs, before be matches them; but when he comes to his own marriage, he rarely or never takes such care.” અર્થાત–મનુષ્ય ગાય, બળદ, ઘડે અને કુતરાને જોડો લગાવવા પૂર્વે એમનાં કદ, નસલ, બળ આદિ અનેક ગુણે ઉપર બહુ સાવધાનતાથી વિચાર કરે છે, અને જાંચ કરીને જોડે સ્થિર કરે છે; પરંતુ પિતાના કે પિતાની સંતતિના વિવાહ વખતે આ બધા ઉત્તમ વિચારોને ભૂલી જાય છે ! આ અજ્ઞાનતાનું જ એ પરિણામ છે કે આજનો ગૃહસ્થાશ્રમ દિવસે દિવસે વધારે ફીક પડતે જાય છે. ધ્યાનમાં રહે કે સ્ત્રીઓ કેવળ ભેગ-વિલાસ માટે બનાવી નથી ગઈ. જે પુરૂષ સ્ત્રીઓના શરીરને, તેમનાં સુખ-દુઃખ પર ધ્યાન નહિ આપી પોતાના જ સુખ-વિલાસ માટે ખુદગઈથી કામમાં લે છે, તેઓ વિવાહના અધિકારની બહાર જાય છે અને વિવાહ-શયાને અપવિત્ર કરે છે. આવા કામી પુરૂષના વિવાહને અંગ્રેજીમાં Married or legal Prostitution ( વ્યભિચાર) કહે છે. આનું પરિણામ બતાવતાં એક વિદ્વાન લખે છે કે – " A nation wbicb reeks in sexual life nothin: but pleasure is bound to disappear. " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy