________________
४८
વીરધર્મનો પુનરુદ્ધાર.
માખણ જે માલમાલ વિદેશીએ. લઈ જાય છે, જ્યારે દેશના નશીબમાં છાશનું પાણુ શેષ રહે છે. આવી કી સ્થિતિમાં ફેશનના નશામાં મસ્ત રહેવું એ ગાંડાઈ ન ગણાય?
કમાણીના ફાકા ઉડતા હોય અને વિલાસપ્રિયતા છોડાતી ન હોય, તે એનું પરિણામ એ આવે કે કાં તો લૂટ પાડવાનું સુઝે, યા બીજાને માલ ગટ કરી જવાનું મન થાય. ખરેખર એક બુરાઈમાંથી હજારે બુરાઈઓ જમે છે, અને એક પગથીયું ચૂકનાર ઠેઠ નીચે ગબડી પડે છે.
આબરૂ-ઈજજત સલામત રાખવી એજ માટે શણગાર સમજાવે જોઈએ. આબરૂના કાંકરા થાય એવી ફેશન યા. વિલાસ-સામગ્રી પર ધૂળ પછે. સાદાઈ યા ગરીબાઈની હાલતમાં પણ જે નિશ્ચિત વૃત્તિ છે અને ઈજજત–આબરૂ સારી છે તે તે સાદે–ગરીબ માણસ પણ ભાગ્યવાન છે. વાસ્તવમાં, પુરતી કમાણુને નહિ પહોંચી શકનાર માણસ ગમે તેવી વિલાસસામગ્રી ભાગવવા છતાં પણ તેના ચિત્તમાં શાન્તિ કે આરામ. નથી હતાં કે જે મજૂરી કરીને પણ પેટ ભરનાર સાદા માણસને કુદરતે બયાં છે. શ્રીમાને પણ ઉત્તેજક ફેશનથી પિતાના ઘરમાં નૈતિક મલિનતાની આંધી ન ઘુસેડતાં વ્યાજબી શોભા રાખે અને પિતાના લક્ષમીને તેવે ખેાટે રસ્તે ઉપયોગ ન કરતાં, દેશ-સેવા કે ધમ–સેવામાં વધુ ઉપયોગ કરે તે તેમને કેટલે લાભ થાય !
ન્યાની ઉમ્મરમાં બાળ-બચ્ચાં પર જેવા સંસ્કાર નંખાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com