________________
વીર-ધર્મને પુનરુદ્ધાર. ગૃહને કાર્ય–ભાર સ્ત્રીએ પોતે બજાવવાને હાય. દળવું, રાંધવું, છેવું વગેરે સ્ત્રીને માટે સરસ કસરત છે. એને માટે નકર રાખવા અને પાની સુખશીલિયા બની બેસી રહે, એમાં પત્નીને માટે શારીરિક અને નૈતિક અને જાતના ગેરલાભ સમાચલા છે. કામકાજ વધારે પ્રમાણમાં હોઈ, એકલી પત્નીથી પૂરું પડતું ન હોવાની હાલતમાં નકર રાખવે એ જુદી વાત છે, પણ સાધારણ રીતે ગૃહ-કાર્યનું સમ્પાદન પત્નીના પિતાના હાથે થવું એ વધારે અને અનુદનીય છે, તેમજ દરેક રીતે લાભકારી છે.
પરંતુ આજે અંગરેજી ફેશન અને કહેવાતી સભ્યતાએ ભારતીય દેવીઓને, ખાસ કરીને નગરવાસિનીઓને એવી શિથિલ બનાવી દીધી છે કે તેમને પિતાને હાથે ઘરનું કામ-કાજ કરતાં થાક ચઢી આવે છે, શરમ આવે છે અને તેમને તે પિતાના એટિકેટથી વિરૂદ્ધ દીસે છે. આ એટિકેટની લેકર ભાવનાએ નારીવર્ગનું જીવન નિર્બળ બનાવી દીધું છે. આજે પણ ગામડાની મહિલાઓ પરિશ્રમ અને મહેનતનાં કામ કરવાથી કેવી હઠ્ઠી-કઠ્ઠી જવાય છે. સ્વાચ્ય, બલ અને ઉલ્લાસ એ પરિશ્રમ અને મહેનત પર અવલંબિત છે.
ઉટ ફેશનની બુરી હવાથી નારી–ધર્મની બહુ ખરાબી થઈ રહી છે. બીજાઓ પોતાનાં અંગોપાંગ જોઈ શકે એવાં કુલફટાક ઝીણાં–બારીક વસ્ત્ર પહેરવામાં આનંદ મનાતે હોય ત્યાં નારી-ધમની ઉજજવળતા કેટલી કપાવી? સ્ત્રીનું ખરૂં આભૂષણ શીલ-ધમ છે. તેની આગળ બીજા આભૂષણ કુછ સમજાવાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat