________________
૩૮
વીર–ધમના પુનરુદ્ધાર.
છે. અર્થાત ઋતુ–સ્નાન થયા ખાદ ૧૨ દિવસની અંદર જ પત્ની-ચેાગ કરવાનું કથન છે. તે ગર્ભાધાનના કાળ છે. તે દિવસેામાં ભાગાભિલાષીને સતતિ-કામનાથી પ્રેરાઇ સંગ કરવાનું લખ્યું છે. વળી ગર્ભાધાનના દિવસથી લઇ સન્તાનેાત્પત્તિ થાય અને સન્તાન ધાવણુ છેાડી ખારાક લેવાનું શરૂ કરે તેટલા વખત સુધી પુરૂષે બ્રહ્મચય પાળવાની જરૂર છે. સન્તાનેાત્પત્તિ થયા પછી પણ ઓછામાં ઓછે। અઢાર મહીના જેટલા સમય પ્રાચય પાળવાના છે. વિષય–સગ જેમ આછે, તેમ સુખ– શાન્તિ વિશેષ. વિષય—સંગ જેમ વધુ, તેમ સન્તાપ-પરિતાપ વધુ, વિષય–સંગ મહુ જ નિયમિત બનાવવાથી શરીર-ખળ ખીલે, આત્મલ્લાસ પ્રગટે અને ગૃહસ્થધનું મહાન્ ફળ મેળવાય. પરંતુ જે ખીચારા કમમાં કમ એક એક દિવસનુ પણ આન્તર્ નથી રાખી શકતા, તિથિ-પર્વાની પણ કદર નથી કરતા, તેમને તે તુલસીદાસજી મહારાજ ઠીક જ કુટકા મારે છે કેઃ——
"9
“ કાર્તિક માસકે કૂતરે તજે અન્ન ઔર પ્યાસ, તુલસી વાકી કયા ગતિ, જિનકે બારે માસ ! જેએ પરી ચાંડીના ચશકામાં પડેલા છે, જે પેાતાની પત્ની ઉપર કામાન્ય અની ભાન ભૂલ્યા છે તેમને એક ગુજરાતી કવિ જીએ ! કેવું સરસ સંભળાવે છેઃ—
-
“ રે! રે! કુંભ! કુવા વિષે ઉતરીને પાકાર તું શું કરે? જો આયુષ્ય હશે હવે તુજ તણું તે તું અહીં ઉગરે; જે થારો નર નારીનાજ વશમાં તેની દશા આ થશે, ફ્રાંસા ધાલી ગળા વિષે જરૂર તે ૐ કુવે નાખશે.
19
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com