________________
જૈન સંખ્યા—હાસ.
કેવા ગજબ સહાર ? આના દોષ પાંચમા આરાના માથે ઢાળી, લમણે હાથ મૂકી બેસી રહેવું એ ચાખ્ખુ બાયલાપણુ છે. પુરૂષાર્થવાદી મહાવીરના લક્તાને એ નથાલે. પણ પાંચમા આરે એકલા જૈનોનેજ માથે છે કે આખી દુનિયાને માથે પાંચમા આરામાં હિન્દુસ્તાનની બીજી કામા પેાતાની ઉન્નતિ વધારતી જાય અને એકલા જૈનોનેજ ત્યાં જનનાશની હાની સળગે એ પાંચમા આરા કેવા !
૩
હિન્દુસ્તાનની આબાદી સન ૧૮૮૧ ની મમનુમારીમાં લગભગ ૨૫ કરાડ જેટલી હતી, જે સન ૧૮૯૧માં વધીને ૨૮ કરાડ, સન ૧૯૦૧ માં એથી વધીને ૨૯ કરોડ, સન ૧૯૧૧માં એથી વધારે વધીને ૩૧ કરોડ અને સન ૧૯૨૧ માં તા લગભગ ૩૨ કરોડ જેટલી થઈ ગઈ. આમ હિન્દુસ્તાનની વધતી જતી આખાદીમાં નૈનાતિના ઉગ્ર હાસ હૃદયને કપાવે એવા છે. જે સમાજમાં, ઉપર આપેલ આંકડા પ્રમાણે પ્રતિવષ સાતઆઠ હજાર જેટલા શ્વાણુ વળતા હાય, એટલે હરેક દશકામાં સિત્તેર-એંશી હુન્નર જેટલા સંહાર થતા હાય, તે સમાજ, તેવાને તેવા સ’હાર ચાલુ રહેતાં સવાસેા-દેોઢસો વર્ષથી વધારે જીવી શકે ખરા !
સન ૧૮૭૨ થી સન ૧૯૨૧ સુધી ૪૯ વર્ષીમાં હિન્દુસ્તાનની જનસંખ્યા ૨૦૦૧ પ્રતિશતક વધી છે. આ હિસાબે જૈનજનસંખ્યા પણ ગમે તેટલે અંશે પણ વધવી જોઈતી હતી, કિન્તુ ગત ૪૦ વર્ષોમાં ઉલટી ૩-૫ પ્રતિશતક ઘટી છે, જુઓ ! આગળનું કાષ્ઠક !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com