________________
વીર-ધમતા પુનરુદ્ધાર.
જૈન–સંખ્યા-હાસ.
ટલુ આશ્ચય છે કે જે જૈનધમ ક્ષત્રિયાના——વીરાના હતા, તે આજ અમુક સંખ્યામાં કેવળ વાણિયાઓનેાજ રહી ગયા છે. આપણે ગમે તેટલી બૂમ મારીએ કે ૨૧ હજાર વર્ષ સુધી જૈનશાસન રહેવાનુ છે, પણ અત્યારે આપણી નજર હામે જે ભીષણ હાળી સળગી રહી છે તે જોતાં હૃદયમાં અપાર ગ્લાનિ ઉત્પન્ન થાય છે.
સમ્રાટ્ અકબરના શાસન–કાળ ઇ. સન ૧૫૫૬ થી ૧૬૦૫ ના છે. તે વખતે કહેવાય છે કે, જૈનોની સંખ્યા લગભગ ૪૦ લાખ જેટલી હતી. પછી અંગ્રેજોના શાસનમાં સન ૧૮૮૧ ની મ મનુમારીમાં જૈન–સંખ્યા ૧૫ લાખ જેટલી રહી ગઈ. સમ્રાટ્ અકબર પછી ફક્ત ૨૫-૩૦૦ વર્ષમાંજ જૈન—સંખ્યામાં લગભગ ૨૫ લાખ જેટલા ઘટાડા થઇ ગયા !
અનેક દશકાઆથી જૈન–સંખ્યાના ઘટાડા કેટલા થતા ચાલ્યા છે તે નીચેના આંકડા ઉપરથી સમજી શકાશે.
સન ૧૮૮૧—૧૫ લાખ લગભગ. સન ૧૮૯૧—૧૪૧૨૬૩૮ સન ૧૯૦૧–૧૩૩૪૧૪૦ સન ૧૯૧૧–૧૨૪૮૧૮૨ સન ૧૯૨૧–૧૧૭૮૫૯૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com