________________
૧૯
आभिजात्याचारविशुद्धत्वम,
देवातिबिबान्धवसत्कारा
મારા',
"
અર્થાત્ શુદ્ધ પત્નીના લાભ થવા એ વિવાહનું ળ છે. અશુદ્ધ શ્રી મળતાં ઘર નરક બને છે. વિવાહનું મૂળ એ છે કે, પત્નીનું રક્ષણ કરનાર પતિને સારી પુત્રસન્નતિના લાભ, નિરાભાષ ચિત્તચાન્તિ, ધર–કાર્યની સુવ્યવસ્થા, સત્કલાચાર-વ્યવહારશુદ્ધિ અને દેવ–ગુરૂ-અતિથિ-આધવાના સત્કાર–સન્માનના આનન્દ–લાભ,
હેમચન્દ્રની પૂર્વ, હરિભદ્રસૂરિના “ ધમ બિન્દુ ” ની ટીકામાં મુનિચન્દ્રસરિએ પણ આ પ્રકારનું નિરૂપણ કર્યું છે.
વાચક ! એક મુનિ યા આચાય? આવી સંસારની કથા માંડવી અત્રે કે ? શા માટે ન શોભે ? એ તેમની ફરજ છે. એવા મહાત્ પુરૂષો સંસારસુધારના ઉપદેશ નહિ આપે તેા પછી સંસારભેાલિપ્ત ગૃહસ્થનું ક્રાણુ સાંભળે તેમ હતુ ?
.
* વિવેકવિલાસ ' માં તેના રચિયતા આચાય શ્રીજિનદત્તરિજી સંસારસુધારાના ઉપદેશ કરતાં કેટલે દુર સુધી ચાલ્યા ગયા છે, મેં ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે. તે આચાર્ય તે ગ્રન્થમાં ચૌચ, કસરત, દાતણુ, સ્નાન, ભેાજન–વિધિ અને પાનબીડાં ખાવાની બાબતમાં તથા એવી અનેક દુન્યવી બાબતામાં બહુ વિચાર કર્યો છે અને યાગ્ય રીતે સંસાર–વ્યવહારસંબધી ઉપદેશ કર્યો છે. તેમણે રાજનીતિ, વાણિજ્યનીતિ અને રોઠ–શાહુકાર– નીતિના આદર્શે સમજાવવા પણ પ્રયત્ન સેવ્યેા છે. તેમણે ક ઋતુમાં કેવી રીતે વર્તવું. એ ઉપર પણ પ્રકાશ પાડયા છે. બીજી પણ અનેક ગૃહસ્થ-જીવનને લાભકારી બાબા પર તેમણે નિરૂપણ કર્યું છે. પત્ની ધર્મના સંબંધમાં પણ તેમણે ખૂબ વિવેચન કર્યુ છે. ઉંડ્યા ! જરા નમૂના—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com