________________
અન્તિમ ઉદ્ગારો.
( ૧ )
સ
માજ અને શાસનની ઉન્નતિ માટે તમામ ગચ્છવાળાઆએ ક્રિયાકાંડના ઝગડાએ મેલી દઇ એકસોંપી કરવાની સખ્ત જરૂર છે. એ ! ગચ્છવાસીઓ ! જરા સમજી જાએ કે, તમારી અન્દર અન્દરની લડાઇમાં પરમાત્મા મહાવીરના શાસનની કેટલી દુતિ થઇ રહી છે. પ્રભુના શાસન પ્રત્યે તમને જો અવિહડ રાગ હાય, તે જિનેન્દ્ર ભગવાના શાસનની વિજય-પતાકા ફરકતી જોવાને તમારાં અન્તઃકરણ ઉત્સુક હાય તા ક્રિયાલેદના દુહ મૂકી દઈ ખધાય એક પ્રેમની રસ્સીમાં અદ્ધ થઈ જાઓ. પાતપેાતાને રૂચે તે ક્રિયા કરા, પણ બીજાઓની ક્રિયાઓને વગેાવાના. ક્રિયાભેદને વધારે પડતું મહત્ત્વ આપી, ખેંચતાણુ કરવી અને વિરાધ વધારવા એ અવ્વલ દરજ્જાની બેવકુી સિવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com