________________
સાધુ-સસ્થા.
૧૨૭
વાળ હાથે ઉખેડી નાખવાનુ અને પેાતાના ખપ પુરતા સામાન પેાતાના શરીર પર લાદીને પગે મુસાફરી કરવાનું આજે કયા સમ્પ્રદાયના સાધુઓમાં છે
આ વીસમી સદીમાં આવી કષ્ટ--ચર્ચા એ કઈ આછી વાત ગણાય ? શાસન–દેવને પ્રાર્થીશું કે આવી તપશ્ચર્યાં વિશાળ જ્ઞાન, વિશાળ પ્રેમ અને વિશાળ ભાવનાથી સુથેાભિત થઈ શાસન–પ્રચારના કાર્યમાં સહાયક અને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com