________________
સાધુ–સંસ્થા.
૧૨૩
અલ્પાક્ષર મુનિઓની જેમ સાક્ષર મુનિવરા પણ તે લેાકેાના વિચિત્ર પ્રશ્નેા ઉપર ઉશ્કેરાઈ જાય છે. આથી તે લેાકેાને વધારે નારાજ થવાનું કારણુ ઉત્પન્ન થાય છે. વિકટ પ્રશ્ના પર પડદો નાંખવાની ખૂબીથી પણ વાકેફ થવાની જરૂર છે. એથી આકણુ ન થાય તેા સૌમનસ્ય તા જળવાય જ, વૈમનસ્ય તા નજ ઉભું થાય.
શ્વેતામ્બર, દિગમ્બર અને સ્થાનકવાસીના પારસ્પરિક ઝઘડાએ જૈન ધર્માંની સંસ્થાને બહુ હાનિ પહેાંચાડી રહ્યા છે. મત-ભેદને દ્વેષ–ભાવમાં પરિણમાવવા એ ડહાપણનું કામ નથી. તટસ્થભાવે જ્ઞાન-ગાષ્ઠી કરવી એ ફાયદામ છે.તત્ત્વનિનીષાના મૂળમાંથી ઉત્પન્ન થનારી વાદ–કથા પણ ઈચ્છવાોગ છે; પણ સામ્પ્રદાયિક મેાહમાં લેપાઇ મતાગ્રહ પાષવાના હેતુએ કંઠશેાષ કરવા કે શુષ્ક વાજાળ પાથરવી એ સથા અમગળ છે. હૃદય જેવા સંસ્કારામાં પાષાતુ આવ્યુ હાય છે તેમાં ફેરફાર થવા સહેજ નથી. આક્રમણ કરવાથી કાઈને પાતાના વિચારના કરી શકાતા નથી. સભ્ય શૈલીએ પેાતાના વિચારનુ સમર્થન યા તત્ત્વચર્ચા કરતાં શાયદ બીજાની ઉપર તેની સારી. અસર થાય; પણ એથી ઉલટી રીતે વતવામાં કેવળ હાનિજ છે.
દરેક ફિરકાવાળાની ધમ–ક્રિયાનું મુખ્ય સાધ્ય-બિન્દુ આત્મવિકાર-શાન્તિના લાભ મેળવવા એ છે. આ વિકાર– શાન્તિરૂપી ક્ષુષા–શાન્તિ માટે નાનાવિધ પકવાના માદ છે, જેમાં એક ભગવન્મુત્તિ-ઉપાસના પણ છે. રૂમ્યાં એટલાં પકવાને દરેકે ગ્રહણ કર્યાં.એક પંગતમાં બેઠેલા ભિન્ન ભિન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com