SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-સંસ્થા. ચાર સાધુઓ કે બે સમુદાયે શાન્તિપૂર્વક નહિ રહી શકે. હાય! શ્રમણ-જીવનની તે ઉદારતા કયાં ચાલી ગઈ ! શ્રમણ-જીવન એ વિશ્વબંધુત્વનું વ્રત છે. તેઓ બીજાનું ભલું જ કરે. તેમનાથી બીજાનું બુરું કરાવાને સંભવજ કયાંથી હેય !તેમના મેઢેથી કડવી-કઠોર ભાષા નિકળેજ શી રીતે ? સુગન્ધી હદય-કમલમાંથી સુવાસ જ નિકળે. તેઓ બીજાને ઉદવેગમાં ન નાખે. “ દેવતા એ હારિભદ્ર વચન તેમના સ્મરણમાં હોય. તેમની આલ્હાદક જીવન-પ્રભાથી કદાચ કેઈ અભાગીયાને આહાર ન થાય તે સત્તાપ તે નજ થાય. હેપ કરનારની તરફ તેઓ ન અફળાય. નિન્દકની તરફ પણ તેઓ મહાટું પેટ રાખે. વિરોધીને જવાબ આપે તે યુક્તિસિદ્ધ શૈલીમાં અને મિષ્ટ શબ્દમાં. નીચ, ગ્લીચ ભાષાની મેરી તે, જે હૃદય “પાયખાનું બનેલું હોય તેમાંથી જ નિકળે. હરિભદ્રાચાર્ય સાધુ-જીવનનાં લક્ષણેમાં એક લક્ષણ જ વાળાપરિસ્થાન: મૂકે છે. મહાવતેની મહત્તા પર ધ્યાન અપાય તે અમારી માયાદમ્ભ, ફૂટ-કપટ, નિન્દાવિસ્થા, ઈર્ષ્યા-દ્વેષ અને મૃષાવાદની પ્રવૃત્તિઓ ખરે જ અમને ભાન કરાવે કે અમે કયાં સુધી નીચે ઉતરી ગયા છીએ. આ તે અંગત કથા થઈ. જાહેર પદ્ધતિ પણ વિચારવા ૧-૨ ધર્મબિન્દુ, પાંચમો અધ્યાય, ૨૦ મું અને ૨૫ મું સુત્ર, 8 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy