________________
સાધુ-સંસ્થા.
૧૦૯
દ્રવ્યચારિત્રનું કામ છે. આત્મ-ચારિત્રના ઉચ્ચ શિખરને પહેાંચી વળવાના અભ્યાસ-ક્રમમાં દ્રવ્યચારિત્રને મહત્ત્વપૂર્ણ સ્થાન છે, એમાં શક નથી. જ્યાં આશામ્ભરતા કે સિતામ્બરતા નથી, જ્યાં મુનિલિ’ગાઢ નથી, ત્યાં પણ અમુક પદ્ધતિનુ દ્રવ્યચારિત્ર અવશ્ય વિદ્યમાન હૈાય છે. ભરતાદિના કેવલજ્ઞાનનુ ખીજ તેમના પૂર્વભવીય દ્રવ્ય-ચારિત્રાભ્યાસમાં સમાયેલું છે, એટલે સાક્ષાત્ યા પરસ્પરયા દ્રવ્ય-ચારિત્ર નિયમેન આત્મચારિત્રપૂવ હાય છે; એટલે તે અન્યસિદ્ધ ન ુિ, કિન્તુ અપેક્ષાકૃત અસાધારણ કારણ છે, ધ્યાની અને વીતરાગ પણ અમુક અંશે દ્રવ્ય–ચારિત્રથી યુક્ત હાય છે.
પણ દ્રવ્યચારિત્રની પરિભાષા ભિન્નભિન્ન છે. જે સદાચારયમ-નિયમા છે તે તે Universal religion-વિશ્વવ્યાપી ધર્મ છે. પણ ભગવદુપાસનાદિનો જે જે ખાસ ક્રિયાએ છે એ તે સર્વાંત્ર ભિન્ન ભિન્ન છે. એક ધર્મના ક્રિકાઓમાં પણ તેની અવિભિન્નતા રહી નથી. સમય-પરિવતનસહષ્કૃત રૂચિવૈચિત્ર્ય એવું સ્વાભાવિક છે કે સામાન્યતઃ ક્રિયાકાંડમાં બેન્નુ પડી જવા સહજ છે; પણ એથી તે આજે ગચ્છના વાડા એટલા જુદા જુદા અને એકખીજાથી નિરપેક્ષ બધાઈ ગયા છે કે એક બીજાને અનાદર અને ઘૃણાની ષ્ટિથી જુએ છે. કેટલાક પક્ષામાં તે વિશેષ-વેર-ઝેર વ્યાપેલું છે. પણ મુનિ-ધની શીતળતા અદ્ભુત હાવી જોઈએ. ચન્દન અને ચન્દ્રે કરતાંય તેનીશીતલતા વધારે વર્ણવી છે. વૃક્ષાદિ એકેન્દ્રિયની છાયામાં જતાં ટાઢક વળે છે, તેા મુનિનાં ચરણાની છાયામાં બેસતાં કેટલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com