SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ-સંસ્થા. આ જીવનના માગ એટલે નિગ્રન્થ-માર્ગ. એટલે ? ધુ પાષણ આપનાર આચાર-વ્યવહાર એ દ્રવ્ય–ચારિત્ર. તર્ક —પરમ્પરાના તરંગીએ એમ કહી નાંખશે કે, દ્રવ્યચારિત્ર એ મુક્તિ-સાધનનું ખાસ આવશ્યક અંગ નથી. મુક્તિલાલને માટે તે અન્યથાસિદ્ઘ કારણ છે. તેના વગર પશુ મુક્તિ પામ્યા છે અને પમાય છે. અન્યલિંગ-ગૃહસ્થલિ ંગાદિમાં પણ સિદ્ધ થવાનું આષ પ્રવચન આ આમતમાં જ્વલંત પ્રમાણ છે. માતા મરૂદેવી અને રાજા ભરતને દ્રવ્યચારિત્ર કયાં હતુ ? " नाशाम्बरत्वे न सिताम्बरत्वे, न तर्कवादे न च तत्त्ववादे | न पक्षसेवाश्रयणेन मुक्तिः, कषायमुक्तिः किल मुक्तिरेव 99 |! આ શ્લાક પણ એ વિષયના પાષક છે. વળી દ્રવ્ય—ચારિત્ર હોવા છતાં પણ કેટલાય મુક્તિ નથી પામ્યા. નવ ચૈવેયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy