________________
વીર–ધર્મને પુનરુદ્ધાર.
તેમનાં કેળવાયલાં શરીર કેવાં અલમસ્ત હશે ! તેમનું દેહસૌન્દર્ય કેવું તગમગતું હશે ! અને તેમની હાકલ દેશને કેવી ગજાવી મૂકશે!
બહાચર્યાશ્રમમાંથી નિકળેલા એ વીર–ચદ્ધા વિદ્વાન યુવકે જે સંન્યાસને માર્ગ ગ્રહણ કરશે તે હેમચન્દ્રાચાર્યની પુનરાવૃત્તિઓ નિકળશે, અને જગતના યુગપ્રધાનનાં કાર્યો બજાવશે; અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારા ધુરંધર દેશભક્તો, ધર્મવીર અને મહાન ગૃહસ્થ નિવડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com