________________
આરોગ્ય અને
બ્રહ્મચર્યાશ્રમ.
આ
નુભવીઓનુ કહેવુ છે કે— ધયિામમોક્ષાળાमारोग्यं मूलकारणम् છ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષનું મૂળ કારણુ આરેાગ્ય છે. આરેગ્ય નથી તે સુખ નથી, શાન્તિ નથી, જીવન નથી. માઝુસ ચાહે ગમે તેટલે ધનવાન યા વિદ્વાન્ હાય, પણ આરેાગ્યના અભાવે તે દુઃખી છે, જ્યારે ગરીખ અને અશિક્ષિત માણસ પણ સારી તન્દુરસ્તીના પ્રભાવે સુખાપભાગ કરી શકે છે. ખરેખર, અહલૌકિક અને પારલૌકિક સુખ-શાન્તિના લાભ માટે આરેાગ્ય જળવાવું જરૂરનું છે.
આરાગ્ય માટે ચાખ્ખી હવા, શુદ્ધ ખારાક, સ્વચ્છ જળ અને વસ્ત્ર તથા ઘર–મકાનની ચાખ્ખાઇ વગેરેની જરૂરીયાત દરેકે દરેકને કબૂલ છે. પશુ એ શબ્દેમાંજ કબૂલ હોય અને વનમાં ન હોય તે શા કામનું ! ગુજરાત-કાઠીયાવાડમાં એઇએ છીએ કે એઠા–ન્નષ્ઠાના વિચાર બહુ ઓછા હોય છે.
7
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com