________________
વીર–ધમને પુનરુદ્ધાર.
ગુંગળાવવામાં કંઈ ફાયદે નથી. બલકે એથી તે દેશનું એક સારું અને મહત્વપૂર્ણ અંગ નકામું બની જતાં દેશ પક્ષઘાતને શિકાર બને છે. દેશની ઉન્નતિમાં અને ધર્મપ્રચારના કાર્યમાં એ વર્ગને મહત્ત્વપૂર્ણ સાધન સમજી તેને ખીલવવાની આવશ્યકતા છે. જ્ઞાન અને શિક્ષા દ્વારા જ્યારે તેમની આત્મશક્તિને વિકાસ થશે, તે દહાડે તેમના ઉજજવળ જીવન જે પ્રભા ફેંકશે, તે ધર્મને મહાન ઉદ્યોત કરશે અને દેશમાં જબ્બર અજવાળું નાંખશે
LHI
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com