________________
પુનર્લગ્ન.
અધિકાંશ કોઇને કોઇ રીતે સ્વેચ્છાની પૂત્તિ કરેજ છે અને બહુ અશાન્તિ સાથે પોતાનુ જીવન વ્યતીત કરે છે.
૮૧
કન્યાવિક્રયની કુપ્રથા પણ આવી કોડી સ્થિતિમાંથીજ ઉત્પન્ન થઇ છે. કેમકૅ પૂર્વોક્ત હિસાબ પ્રમાણે કન્યા તે ૧૦૦ છે અને તેણીએના ઉમેદવાર કુવારા તથા વિધુરા મળીને ૧૩૩ છે, બલ્કિ એક એક પુરૂષ ત્રણ ત્રણ ચચ્ચાર વાર વિધુર થઈ જાય છે અને કુવારી કન્યાને શેાધે છે, એ હાલતમાં ઉમેદવારેાની સ’ખ્યા ૧૩૩ થી પણ આગળ વધી જાય છે; એટલે પછી કન્યા મેળવવા માટે પરસ્પર ધમાધમી થાય છે, અને શ્રીમાન્ વિધુરા લક્ષ્મીના ખનખનાટથી માજી મારી એટલે ખીચારા ગરીબ જવાનીયા હાથ ઘસતા રહી આ રીતે ગરીબ માબાપાને કન્યા વેચવાના અવસર મળે છે. અને લક્ષ્મીની કેથળી તરફ આકર્ષાઇ તે પાતાની પુત્રી પચાસ યા સાઠ વર્ષના બુઢ્ઢાને પણ આપવા તૈયાર થઇ જાય છે. તે ડૉકરા પેાતાની નિજ વાસના પૂરી કરી “ ઘાર-જોગ ” થાય છે ત્યારે પેલી બાલિકા ઘર-જોગ ” થાય છે. પણ બાળઅવસ્થામાંજ તેણીના શિરે વૈધવ્યના વજ્ર-પાત થતાં તે ખીચારીના ખુરા હાલ થાય છે. આમ એક વૃદ્ધ-વિવાહથી એક છેકરા કુંવારા રહી જાય છે અને સાથેજ એક કન્યાને પણ જિન્દગી ભરને માટે વૈધવ્યની ભીષણુ ખાઈમાં ધકેલી દેવાય છે. આમ એ બન્નેની તરફથી ઇચ્છાવિરૂદ્ધ સૃષ્ટિમા બધ
66
થઈ જાય છે.
માલ અને ખપત ( Demand and Supply ) ને
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જાય છે,
જાય છે.
www.umaragyanbhandar.com