________________
જૈન માલગ્રંથાવલિ-૨
શું સહુની બહાદુરી ! શુ સહુની દેશદાઝ. રાણા પ્રતાપના વહાલા ધાડા ચેતક. ચેતક તા જાણે શક્તિના અવતાર. રાણાજીએ ચેતકને કુદાવ્યા શાહજાદા સલીમના હાથી પર. કર્યા ધા ભાલાના !
ખણણુ દિશાઓ ગાજી. પણ શાહજાદો સલીમ લેાઢાની અંબાડીમાં છુપાઇ ગયા. શ્રાવ ખાલી ગયા. પછી તેા કાળા કેર વર્તા. રજપૂતે મરવા મંડયા. પહાડજેવા મેાગલે એ રાણાજીને ઘેરી લીધા.
રાણાજીને કઈ થાય તે દેશમાં દીવા આલવાઈ જાય. બધાએ તેમને ભાગી છૂટવા સમજાવ્યા, પણ રાણાજીતે ભાગે? આખરે એક જણાએ એમના માથેથી છત્ર ઝુંટવી લીધું'. ખીજાએ ધજા લઈ લીધી. રાણાજીને સૈન્યની બહાર ધકેલી દીધા.
રાણાજી ખચ્યા, પણુ બધુ ખલાસ. એમના . વફાદાર માણસા રણમેદાનમાં કામ આવ્યા હતા.
બાદશાહ અકબર કહે, રાણા પ્રતાપને જીવતા ઝાલેા. જંગલે જગલ ને ગામેગામ બાદશાહના નાકરા પકડવા ની*ળ્યા.
પણ વાઘ કંઈ પકડાય ? રાણાજી આ ઠેકા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat