________________
વીર ભામાશા
ણેથી બીજે ઠેકાણે નાસ્યા કરે. ન મળે ખાવા, ન મળે પીવા ! બાળબચ્ચાં આંખ સામે ભૂખે ટળવળે.
કુદરત પણ કેવી ! એક વખતના રાજાને ન મળે ખાવાનું કે ન મળે કપડાં. રહેવાને ઘર નહિ ને સુવાને શય્યા નહિ. રાયના રંક બને તે આનું જ નામ !
ઘણી વખત તે ખાવા બેસે ને સમાચાર મળે કે એ શત્રુ આવ્યા. એ આવ્યા. અધુ ખાધું ન ખાધું ને નાસે. વૃદ્ધ ભામાશા દિલાસે આપે કે સૈ સારાં વાનાં થશે.
y YASHO!".-" | "YY GRAN
* '2K ગાઢું જંગલ છે. મોટા મોટા ડુંગરા શst વાદળ સાથે વાતો કરે છે. ઊંડી ઊંડી ખાઈએ જોતાંજ ચકરી આવે. સિંહ અને વાઘની ગર્જનાઆ સંભળાય ને કાળજું કંપી ઊઠે.
દિવસે વીતતા જાય છે. હવે તે રાણા પ્રતાપનાં બાળકને જર–બાજરાના રોટલા પણ મળતા નથી. મળે છે તે કોતે ખાવાને વખત રહેતા નથી. રાણાજી પોતે ગમેતેટલું દુ:ખ સહે, પણ નાનાં કેમળ બાળકોને ભૂખ્યાં ટળવળતાં કેમ જોઈ શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com