________________ શોટ allebih Rhe લીતાણ ધર્મ, સમાજ, સાહિત્ય અને સંસ્કારનું લોકભોગ્ય માસિક કલ્યાણ જૈન સમાજના સળગતા પ્રશ્નો, રાજકારણ, સાહિત્ય અને સંસ્કૃતિના ઉપાગી મનનીય લેખો, સામાજિક ચાલુ વાર્તા, નવી નજરે, હું કોકા ને કીકાભાઈ, આપણા તી, આત્મધર્મની ઉપયોગી સમીક્ષા, આ બધા વિષાના અભ્યાસી લેખકોના સર્વ શ્રેષ્ઠ લેખ, કાઉન આઠ પેજી, દળદાર પૃષ્ઠનું 50 ફરમાનું વાંચન છતાં વાર્ષિક લવાજમ ફક્ત રૂા. 4). ને આઠ આનાના સ્ટેમ્પ બીડી નમૂનાના અંક મંગાવી, આજે જ ગ્રાહક બનો. લખે કલ્યાણ પ્રકાશન મંદિર પાલીતાણા (કાઠિયાવાડ.) મુદ્રક :—શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહોદય પ્રીન્ટીંગ પ્રેસ, ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com