SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ : ૬૩ : જેનેનું કર્તવ્ય નિરંકુશ ભાષણ કરનારા આ સુધારકે અન્ય હલકી કેમેને માટે આટ-આટલે આગ્રહ રાખે છે, એને અર્થ કે–ખાવું નહિં ને ઢેળ નાંખવું” એજ કે બીજું કઈ ? જે હરિજને ભગવાન શ્રી ઋષભદેવ, ભગવાન શ્રી શાંતિનાથ, ભગવાન શ્રી પાર્શ્વનાથ, કે ભગવાન શ્રી મહાવીરદેવના નામો જાણતા પણ નથી, તે લેકે માટે, કોંગ્રેસ સરકારને કેટ-કેટલું હિત ઉભરાઈ આવે છે તે હમજી શકાતું નથી ! હિંદુઓ, પણ કોગ્રેસ સરકારના આ કાયદાને વિરોધ કરે છે, તે પછી કોઇપણ કામને અન્ય કેમ વચ્ચે પરસ્પર લડાવી મારનારા આવા બીલને ધારાસભામાં રજુ કરવાની શી જરૂર ? મુંબઈની ધારાસભામાં જે લેકે, હરિજનના મંદિર પ્રવેશ બીલને પસાર કરાવવા ઈચ્છે છે, તેમાં લગભગ મહેટા ભાગના આગેવાને પોતાના ધર્મસ્થાનમાં પગ મૂકનારા નથી. વળી ધારાસભાના પ્રમુખ હું ન ભૂલતો હોઉં તે સ્થાનકવાસી જૈન છે. જેઓની સાંપ્રદાયિક માન્યતા મુજબ મંદિરે કે મૂર્તિમાં તેઓને શ્રદ્ધા ન હોય એ પણ કદાચ સંભવે! તેઓ જ્યારે મંદિરોમાં જતા નથી, તો પછી હરિજનને બળાત્કારે ઘૂસાડવા ઇરછે છે? આ તો ખરેખર “ડાહી સાસરે જતી નથી ને ગાંડીને શિખામણ દેવા નીકળી છે' એ સિવાય બીજું શું કહેવાય? આથી આ બીલને ઉદ્દેશ, શ્રદ્ધાળુ જેનેના ધર્મસ્થાનને ભ્રષ્ટ કરીને તેની માલીકીને હક ઝૂંટવી લેવાને કાં ન હોય ? માટે જ એનો વિરોધ આજે આપણે આ ઠરાવ દ્વારા કરીને આપણે અવાજ જાહેરમાં મૂક્યો છે. જે કાયદે કર હેય તો એ કરો કે: જે કોંગ્રેસ સરકારને પોતાના રાજ્યમાં હરિજનને ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035298
Book TitleVartaman Kale Shraddhalu Jainonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorKalyan Prakashan Mandir
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy