SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જેનેનું કર્તવ્ય : ૪૦ : જવલાને જવના દાણું માની ગળી ગયું. પાછા ફરતા મુનિરાજે આ જોયું. સનીએ જવલાની તપાસ કરતાં તે ન મલ્યા, એટલે મેતાર્ય મહર્ષિ પર એને શંકા ગઇ, રોષપૂર્વક મુનિવરને પૂછયું. સમતાના સાગર મેતારજ મહષિ, ઈરાદાપૂર્વક મૌન રહ્યા. જે જોયું–જાયું છે, તે કહે છે તે, કૌંચને જીવ જાય છે. કારણ કે, સ્વાથી તેની ક્રૌંચને વધ કરે છે. એક નન્હાના પક્ષીની ખાતર પ્રાણનું બલિદાન દેવાને તૈયાર આ મહાત્માની ક્યાં ભાવકરૂણા ! તે વેળા મુનિવર મૌન રહે છે. કષાયને વશ બનેલે સેની મુનિવરને મરણુત ઉપસર્ગ કરે છે. હસતે મોઢે, પ્રસન્ન ચિત્તે સમાધિપૂર્વક એ ઉપસર્ગને સહન કરતા તે મહાત્મા મેતાર્ય મુનિવર ક્ષપકશ્રેણ પર આરૂઢ થઈને કેવલજ્ઞાન પામ્યા. ને તે જ વેળા અઘાતી કર્મોને ખપાવી તેઓ મેક્ષમાં સીધાવ્યા. મેતાર્ય મુનિવરના ઉદાહરણને વારંવાર આગળ કરીને, મન ફાવતું લેનારાઓએ યાદ રાખવું કે, મેતાર્ય મુનિવરનાં જે ઉજવળ અહિંસા, ક્ષમા આદિ ગુણો હતા, તે કારણે તેઓ મહાન બની શક્યા. બાકી જે લેકે પશુ, પક્ષી આદિ છોને નાશ કરવાને ચોમેર પાપોપદેશ આપી રહ્યા છે, તેમજ એવાઓને સાથ આપે છે, એવા કે, આવા અખંડ કરૂણામૂર્તિ મહર્ષિ મેતા મુનિરાજનું પુણ્યનામ કયા મોઢે બોલી શકતા હશે? શાસ્ત્રોના વચનોમાંથી મનફાવતું પકડી લઈને પિતાના કદાગ્રહને મજબૂત કરનારા મૂઢ આત્માઓ માટે જેનશાસ્ત્રો પણ મિથ્યાશાસ્ત્ર બને છે. ગાંધીજી કહે છે કે, “વાંદરાઓને મૂળથી મારી નાંખો !' તમને ખબર હશે કે, સમાનતાની વાત કરી, હરિજનના ઉદ્ધારની ઘેલછાવાળાં લેકે, આજે આ હિંદદેશની પવિત્ર આર્ય ભૂમિ પર, હરણ, વાંદરા, રેઝ, વગેરે જીવોને-કૂરપણે સંહાર કરવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035298
Book TitleVartaman Kale Shraddhalu Jainonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorKalyan Prakashan Mandir
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy