________________
જૈનાનુ ક બ્ય
ગાય આદિના વધ બંધ કરાવવા કાયદા કેમ નહિ?—
કર્માધીન સંસારમાં જે નીચ ગાત્રને ઉદય તે તે કુળામાં ઉત્પન્ન થયેલા ભોગવી રહ્યા છે, તે કેવળ ધમ કે અહિંસા, સયમ તે તપની આરાધના ભૂલી જઈને વાયડી વાતે માત્ર કરવાથી ટળતા નથી. સામાજિક કે ધાર્મિક જે વ્યવહારા પરંપરા મુજબ ચાલુ છે, તેને નાશ કરવા માટે જન સમાજમાં તેને અનુકુળ વાતાવરણ પેદા કરવુ પડશે ! માનવ માત્ર સમાન છે, એટલુ જ નહિ આત્મામાત્ર સમાન છે, છતાં આવી સમાનતાની વાર્તા ખેલવા પૂરતી છે. વ્યવહારમાં એ આજે ન હાઇ શકે. તેને માટે તે તે પ્રકારના યેાગ્ય ગુણા મેળવવા પડશે. ફક્ત કલમના એક જ ગાદે એ અસમાનતાને તેાડી પાડવી એ ભૂતકાળમાં અન્યું નથી, વમાનમાં બનતુ નથી તે ભવિષ્યમાં બનવાનું નથી. અને આમ બળાત્કારે કાંઇ પણ સુધારા કે પરિવર્તન કરવું એ ઘણું જ અનુચિત તેમજ ઉતાવળીયું પગલું છે. માનવને સમાન બનાવવા માટે કાયદા કરનાર, પશુઓના સંહાર અટકાવી શકતા નથી. પણ ઊલટું એને અંગે કાયદો ન કરવા માટે પણ કેવા વિચિત્ર જવામે આપે છે. આ માટે એક જ દાખલે આપી શકાય તેમ છે. હિંદુસ્તાન પર હિંદની પ્રા સત્તા પર આવે છે. તે પ્રસગે હિંદની પવિત્ર ભૂમિ પર પરદેશી સત્તાએ જે કત્તલખાનાએ ઊભાં કર્યા છે, તે હિંદુઓની પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણે જે ગોવધ આદિ થઇ રહ્યું છે, તેની સામે હિંદની આઝાદ સરકારને તેમજ લોકસભાના પ્રમુખ રાજેન્દ્રબાબુને, લાખા કાગળા દુજારા તારી હિંદુઓએ કર્યાં છે. તેના જવાબમાં ગાંધીજી એમ કહે છે કે—
: ૨૫ :
• ગાવધ હિંદુ ધર્મના સિદ્ધાન્ત વિરુદ્ધ છે, તેટલા ખાતર ગાયની કત્તલ અટકાવવાના કાયદો કરવાનું સરકારને કહેવાનું મને કાર્ય કારણુ દેખાતુ નથી. આ બધી વાર્તાના યા ખાવા જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com