SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનાનુ ક વ્ય લડારમાં જે કાંઇ દ્રવ્ય એકઠું થયું હોય તેને આવા વિશ્વવિદ્યાલયના કાર્ય માટે ઉપયેાગ થાય તે તે કારણે પણ નવા વિચારવાલાની દૃષ્ટિયે ખિન્ન થવાનું કાંઇ કારણ નથી, '–આ આપણી જ કામના જૈન નામધારી સુધારાની સડેલી વિચારણાઓ ? : ૧૫ : જે લેાકાને ક્રાઇ દિવસે મંદિરમાં જવું નથી, એક પાઇ પશુ ધર્મસ્થાનેમાં ખરચવી નથી. છતાં તે મીલ્કતને ઉપયેાગ કયાં કરવા તેની વગરમાંગી સલાહ આપનારા આ આપણા જૈન ભાઇઓને, ભલે વ્યવહારથી જૈન કહેવાય; બાકી આવા પોતાની મરજી મુજબ ધર્માંસ્થાનાની મીલ્કતોના વ્યય કરવાની શિખામણુ આપનારાઓને જૈન કહેવા કરતાં જૈનાલાસ–અજૈન કહીએ તે ખાટુ શું ? આવાઓના હાથમાં સત્તા નથી કે કોઇપણ ધર્મસ્થાનાના વહિવટ નથી તે સારૂં છે; નહિતર આજે એ લેકે ધમ સ્થાનને લૂંટાવ્યા વિના ન રહે ! પશુ આ સુધારાની પાસે હજીસુધી ક્રાઇ ધાર્મિક મીલ્કત હાથમાં આવી નથી. એટલે વર્ષો થયાં તે લેાકેા હાથ ઘસતા જ રહ્યા છે. આપણા વિરાધ વ્યાજખી છે, કારણૢકે આપણા શાસ્ત્રોની આજ્ઞા મુજબ મદિરાની મીલ્કત, જૂનાં મ ંદિરના ઉદ્ઘારના કાર્યોંમાં વપરાય, નવાં જિનમંદિરે સ્થાપવામાં વપરાય તેમજ જિનમંદિરાની રક્ષા, વ્યવસ્થાના કાર્યમાં આ મીકતાના સદ્ય થઇ શકે, આ સિવાય કાણું કાંમાં જૈન મદિરાની મીલ્કતાના વ્યય કરવા તે જૈન શાસ્ત્રોની શાસ્ત્રીય ટ્રસ્ટની મર્યાદાના ભંગ થાય છે. < આની હામે એકજ ઉદાહરણુ હું તમને આપીશ. ગાંધીજીએ કસ્તુરબા સ્મારક નિધિ ' ના ધરાણામાં ક્રાડથી ઉપરાંત મીલ્કતનું ટ્રસ્ટડીડ કયુ" છે. સ્ત્રીઓની કૅલવણી, સ્ત્રીઓનાં જીવનની જરૂરીઆતા ત્યાદિ વ્યવસ્થામાં આ મીલ્કતને વ્યય કરવાનું ઠરાવ્યું છે. ખગાળમાં ભૂખમરા માટે તેમજ કામી હુલ્લડોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035298
Book TitleVartaman Kale Shraddhalu Jainonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorKalyan Prakashan Mandir
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy